રમી ભારતમાં સૌથી લોકપ્રિય રમતોમાં સ્થાન પામે છે. તે સરળ છે, આનંદ આપે છે અને પડકારના તંદુરસ્ત ડોઝથી ભરેલી છે, જે તમને વધુને વધુ મજા લેવા માટે પાછા આવવાની પ્રેરણા આપશે. RummyCircle એ ઑનલાઇન રમી માધ્યમ છે, જે આ ઉત્તેજનાથી ભરેલી છે અને તે તમારી પસંદગીના ડિવાઇસ પર ઉપલબ્ધ કરાવે છે. અગાઉ જે મિત્રો અને કુટુંબોના નાના સમૂહો પૂરતી મર્યાદિત હતી તે જ સમાન રમત ડિજિટલ અવતાર સાથે અમે પાછી લાવ્યા છીએ. ઝડપી ગેમપ્લે, સલામત માધ્યમ અને ગેમપ્લેનાં આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સલામત વ્યવહારોને કારણે અમે ભારતની સૌથી લોકપ્રિય ગેમિંગ વેબસાઇટ બનીએ છીએ.
તમે ઑફલાઇન રમીનો જે રીતે અનુભવ લીધો તે જ રીતે અનુભવ લેવો દરેક ખેલાડીને ગમે છે. દરેક ખેલાડીને ગેમપ્લેનો વ્યક્તિગત અનુભવ આપવા માટે ડેટા માપનના મોટા પ્રમાણ સાથે અમે ટેકનૉલજિ લાવીએ છીએ. તમે ઑનલાઇન આવો એવા દરેક સમયે તમને તમારા ડૅશબૉર્ડ પર પસંદગીની 13 કાર્ડ ગેમ મળશે.
30 મિલિયનથી વધુ ખેલાડીઓ સાથે અને ઘડિયાળના કાંટે સતત ચાલતી રમતો સાથે તમે દિવસના કોઈ પણ કલાકે શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે ઑનલાઇન રમી રમી શકો છો. અમે મલ્ટીપ્લેયર ગેમનું વાતાવરણ લાવીએ છીએ જેમાં તમે સુરક્ષિત અને સલામત ગેમપ્લેની સાથે તમારી પસંદગીની રમી ગેમ સાથે શ્રેષ્ઠ ટુર્નામેન્ટ પસંદ કરી શકો છો.
રાઉન્ડ ધ ક્લૉક ગેમિંગ વાતાવરણ ઇનબિલ્ટ ફીચર્સ ધરવે છે, જેમાં એક જ સમયે હજારો ખેલાડીઓ સાથે એકથી વધુ રમતો રમી શકાય છે. ખેલાડીઓ મલ્ટિ-ટેબલ ગેમો રમી શકે છે અને ઝડપી ગતિ સાથેના ગેમપ્લેના વાતાવરણનો આનંદ લઈ શકે છે. કોઈ પણ સમયે એકથી વધુ કૅશ ગેમ્સ અને ટુર્નામેન્ટ્સ એક સાથે ચાલતી હોય છે, જેમાં હજારો ખેલાડીઓ એક સાથે ભાગ લેતા હોય છે. રમવા માટે રજિસ્ટ્રેશન પૂરું કરો અને રમી ગેમ ડાઉનલોડ કરો અને શરૂઆત કરો.
કોઈ સમસ્યામાં ફસાઈ ગયા છો? અમારી રાઉન્ડ ધ ક્લૉક કસ્ટમર સપોર્ટ ટીમ તમને મદદ કરવા માટે તૈયાર છે. અમને એક ઇમેલ કરો અને તમને 3 કલાકમાં અમારા તરફથી જવાબ મળશે. અમારા ટૅક નિષ્ણાતો સમસ્યાનું નિદાન કરશે અને સમસ્યાના નિવારણ માટે તમને સ્ટૅપ બાય સ્ટૅપ મદદ કરશે.
સિંગલ સ્વૅપ્સ અને કાર્ડના સરળ સૉર્ટિંગ સાથ ઝડપી અને મેનેજ કરવામાં સરળ પ્લેટફૉર્મ પર ભારતીય રમી રમવા તૈયાર થઈ જાઓ. અમારા રમી ઑનલાઇન પ્લેટફૉર્મ પર અમારા રજિસ્ટર્ડ ખેલાડીઓ માટે વિશિષ્ટ ઑફર્સ અને બોનસ ઉપલબ્ધ છે.
જો તમે વિચારતા હો કે કઈ બાબત અમને બહુ રોમાંચક બનાવે છે તો તમારે અમારા ઑફલાઇન ઇવન્ટ્સ સાથે અમારી વાર્ષિક ઑનલાઇન રમી ગેમ્સ પણ જોવી જોઈએ, જે સમગ્ર ભારતમાંથી શ્રેષ્ઠ ખેલાડીઓને ભેગા કરે છે. અમે અમારા ખેલાડીઓને તેમની મનપસંદ ગેમ ઑનલાઇન રમવા માટે, મોટા કૅશ રિવૉર્ડ જીતવા માટે અને ગેમોની રોમાંચક ઑનલાઇન દુનિયાનો ભાગ બનવા માટે તક આપીએ છીએ, જે ભારતમાં ટૉપ ઑફલાઇન રમી ટુર્નામેન્ટની થ્રિલથી ભરપૂર હોય છે.
શરૂઆત કરો અને સંપૂર્ણપણે મનની શાંતિ અને આત્મવિશ્વાસ સાથે રમી રમો.
“હું છેલ્લા બે વર્ષોથી રમીસર્કલ પર રમી રમતો આવ્યો છું અને મને તેમાં ખૂબ મજા પડે છે! હાલમાં જ મેં ફાસ્ટ લેન ફ્રાઇડે સ્પર્ધામાં ભાગ લીધો અને બે વખત પહેલા ક્રમે વિજેતા બન્યો. હું અભિભૂત અને આભારી છું - જીતની રકમે મને ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં મદદ કરી છે. આ ઍપ સમજવામાં તથા ગેમમાં આગળ વધવામાં સૌથી સરળ છે! મને કૉલ કરવા બદલ અને મારી જીત બદલ મને અભિનંદન પાઠવવા બદલ આભાર, રમીસર્કલ ટીમ. ફરી એક વખત, તમારો આભાર!”
સુશિલ પિંગલે, લાતુર, મહારાષ્ટ્ર 1લા ઇનામના વિજેતા (3.8 લાખ) ફાસ્ટ લેન ફ્રાઇડે“મેં RummyCircle સ્પર્ધાઓમાં 4 વખત કરતાં વધુ વખત લાખો જીત્યા છે. RummyCircle પર જીતવા માટે જરૂર છે તેજ યાદશક્તિ, ધીરજ, શાંત મન અને સારી એકાગ્રતાની. મારે માટે તે એક ખાસ અનુભૂતિ હતી જ્યારે મેં સ્પર્ધાઓમાં પહેલું ઇનામ જીત્યું. અસલી કૌશલ્યો માટે આવો વાજબી અને સ્પર્ધાત્મક મંચ પૂરો પાડવા માટે RummyCircleનો આભાર. RummyCircle ખાતે રમી રમવાએ મને જીવનમાં ઘણા ગુણો શીખવ્યા છે, જેમ કે ધીરજ અને જીવનમાં બધી વાતોનો સંજોગો અનુસાર સામનો કરવો. જીવન આપણી સમક્ષ પસંદગી કરવા માટે અનેક વિકલ્પો મૂકે છે, બિલકુલ રમીની રમતની જેમ, આપણે એ શીખવાનું રહે છે કે ક્યારે રમવું અને ક્યારે છોડવું. ખરેખર, મારા જીવનમાં આ વાત હું RummyCircle પર રમી રમતી વખતે શીખ્યો.”
થાનિગાઇવેલન કે, ચેન્નૈ, તમિલ નાડુ કુલ જીતેલી રકમ (47.2K) રમી મોનસૂન મેનીઆમાં“મને વિશ્વાસ જ નથી બેસતો કે હું RSP સન્ડે ફિનાલે ટુર્નામેન્ટમાં પ્રથમ વિજેતા તરીકે 35 લાખ જીતી ગયો છું. આ મારા જીવનની સૌથી આનંદમય પળ હતી. રમતનો અનુભવ અત્યંત સારો હતો. આને યાદગાર બનાવવા માટે RummyCircleનો આભાર.”
દિનેશ કુમાર, ફૈઝાબાદ, ઉત્તર પ્રદેશ 1લા ઇનામના વિજેતા (35 લાખ) RSP સન્ડે ફિનાલે“હું માઇલસ્ટોન મન્ડે ટુર્નામેન્ટમાં પ્રથમ ઇનામ તરીકે ₹120000 જીતવા બદલ ખૂબ જ ઉત્સાહિત છું. હું છેલ્લા 5 વર્ષથી RummyCircle પર રમી રમી રહ્યો છું અને અલગ અલગ માળખાઓમાં અનેક ટુર્નામેન્ટ જીત્યો છું. પરંતુ અત્યાર સુધી, મેં એક સાથે ₹25,000 કરતાં વધુની જીત નથી મેળવી. આખરે આ વખતે તો હું ₹25,000 કરતાં વધુ જીત્યો. ખૂબ આભાર.”
સમીર પરમાર, ગાંધીનગર, ગુજરાત 1લા ઇનામના વિજેતા (1.2 લાખ) માઇલસ્ટોન મન્ડે“હું ગયા અઠવાડિયે ફાસ્ટ લેન ફ્રાઇડે ટુર્નામેન્ટ જીત્યો. હું RummyCircle પરિવારનો ભાગ હોવા બદલ ખૂબ ખુશ અને આભારી છું. હું છેલ્લા 8 વર્ષથી આ મંચ ઉપર રમી રહ્યો છું. કેશ જીતવાનો મને ખૂબ આનંદ છે.”
શિવાપ્રકાશમ ટી, બેંગલોર, કર્ણાટક 3જા ઇનામના વિજેતા (1.2 લાખ) ફાસ્ટ લેન ફ્રાઇડે“હું દરરોજ RummyCircle પર રમું છું. મેં આ પહેલાં પણ ₹ 600000, ₹ 350000, ₹ 300000 અને બીજા ઘણા ઇનામો જીત્યાં છે. હું અહીં રમવા બાબતે ખૂબ ઉત્સાહિત છું અને આ સાઇટ ઉપર ઓનલાઇન રમી રમવામાં સલામત અનુભવું છું. આઇ લવ RummyCircle, આભાર.”
નારાયણ કુટ્ટી, બૅંગલોર, કર્ણાટક 1લું ઇનામ વિજેતા (3 લાખ) ટર્બો ટ્યુઝડે“હું છેલ્લા 5 વર્ષથી RummyCircle પર નોંધયેલો ખેલાડી છું. હું RummyCircle પર રમીના ઉપલબ્ધ તમામ રુપો સતતપણે રમતો આવ્યું છું, જેમ કે પૂલ રમી, પોઇન્ટ્સ રમી, રેઈઝ રમી, અને ડીલ્સ રમી. લગભગ બે વર્ષ પહેલાં મેં આ મંચ ઉપર રમી સ્પર્ધાઓ રમવાનું શરું કર્યું. હું મારી સફળતાની ગાથા તમને એટલા માટે જણાવી રહ્યો છું કારણ કે મને એક ખેલાડી તરીકે એક અદભૂત અનુભવ થયો છે. આ ખરેખર એક વિશ્વાસપાત્ર મંચ છે જ્યાં બેજોડ કસ્ટમર સપોર્ટ ટીમ ચોવીસે કલાક મારી મદદ માટે હાજર છે. આજે, હું મિડ-ડે બ્લૉક બસ્ટરમાં ભાગ લઈને પ્રથમ ઇનામ જીત્યો છું જે ₹ 1 લાખનું છે. હું ખૂબ ખુશ છું કે હું તે જીત્યો. ઉપરાંત, RummyCircle સપોર્ટ ટીમનો આભાર, જેમણે મને મારી સમસ્યાઓના નિરાકરણમાં મને મદદ કરી. આ મજા માણવા અને અસલી કેશ ઇનામો જીતવા માટે સર્વશ્રેષ્ઠ મંચ છે. ફરી એક વખત આભાર.”
અનંત મયેકર, મુંબઈ, મહારાષ્ટ્ર 1st ઇનામ વિજેતા (1 લાખ) મિડ ડે બ્લૉકબસ્ટર ફિનાલે“આજે મેં ફાસ્ટ લેન ફ્રાઇડે સ્પર્ધામાં ભાગ લીધો અને એ અદભૂત રહ્યું. હું આ સ્પર્ધામાં ₹ 6 લાખ જીત્યો. આભાર RummyCircle. મને રમી રમવું પસંદ છે અને તે રમવા માટે આ ઉત્તમ જગ્યા છે. સ્પર્ધાઓ અત્યંત મજેદાર અને રોચક હોય છે.”
સુશિલકુમાર માંગુલે, લાતુર, મહારાષ્ટ્ર પ્રથમ ઇનામ વિજેતા (6 લાખ) ફાસ્ટ લેન ફ્રાઇડે“DRT 2019 સ્પર્ધામાં પ્રથમ સ્થાને જીતવા બદલ હું અત્યંત ખુશ છું અને અદભૂત લાગણી અનુભવું છું. બધાનો આભાર. હું છેલ્લા 8 વર્ષથી RummyCircle પર રમું છું. મેં પહેલાં થોડી સ્પર્ધાઓ જીતી હતી. ઇનામની મોટી રકમો મને રમત ચાલુ રાખવા માટે પ્રેરતી હતી. જ્યારે મેં પ્રથમ ઇનામ જીત્યું તે મારે માટે જીવન બદલનાર પળ બની રહી! હું વિવિધ સાઇટો પર રમી રમ્યો છું. પરંતુ RummyCircle તમામ બાબતે સૌથી ઉત્તમ લાગે છે. ગેમ વિન્ડોના દેખાવથી લઈને, સ્પર્ધાનું માળખું અને ઇનામની રકમ. છેલ્લે, ડાઇમન્ડ, પ્લેટિનમ અને પ્લેટિનમ એલિટ ક્લબ માટે પૈસા ઉપાડવાનું પણ અદભૂત છે. થોડી જ સેકન્ડોમાં જીતેલી રકમ તમારા ખાતામાં જમા થઈ જાય છે.”
વિજયકુમાર પી, કોઇમ્બતુર, તમિલ નાડુ પ્રથમ ઇનામ વિજેતા (1 કરોડ) દિવાળી રમી સ્પર્ધામાં (DRT 2019)“હું એક પ્રાઇવેટ કંપનીમાં ક્વોલિટી મેનેજર તરીકે કામ કરું છું. હું મારું વીકઍન્ડ RummyCircle પર વીતાવું છું અને સેટરડે શોડાઉન ક્યારેય નથી ચૂકતો. મને સન્ડે ટુર્નામેન્ટ જીતવાથી ખૂબ ખુશી થઈ છે, જેને કારણે મારા સપના પણ પૂરાં થશે. હા, હું તે ઇનામની રકમથી એક કાર ખરીદવા માંગુ છું”
વિનાયગામૂર્તિ, કોઇમ્બતુર, તમિલ નાડુ 2જા ઇનામના વિજેતા (3.46 લાખ રૂપિયા) In Sunday Million Tournament“😍હું જે પ્રતિયોગીતા રમ્યો અને જીત્યો તેને માટે આભાર RummyCircle 😊. હું આટલી સરસ રમતો શરુ કરવા માટે તમારો ખરેખર આભાર માનવા માંગુ છું ❤. .. ક્યારેક હું જીતું છું અથવા હારું છું પરંતુ આ તો રમતનો ભાગ છે. આજે હું ખૂબ આભારી અને ખુશ છું કે હું તેમાં જીત્યો..😊”
સેમ પોવાર, રાયગઢ, મહારાષ્ટ્ર પ્રથમ ઇનામ વિજેતા (3.7 લાખ રૂપિયા) ઇનિંગ્સ ટુ વિનિંગ્સ ફિનાલેમાં“મને આ જીતથી ખૂબ ખુશી થઈ. ઑનલાઇન રમી રમવા માટે એક ઉત્કૃષ્ટ મંચ પૂરો પાડવા બદલ આભાર RummyCircle.”
સતિષ કુમાર ગુટ્ટુલ, કુરનૂલ, આંધ્ર પ્રદેશ, ત્રીજું ઇનામ વિજેતા (1.1 લાખ રૂપિયા) ઇનિંગ્સ ટુ વિનિંગ્સ ફિનાલેમાં“ગ્રાન્ડ હયાત ખાતે ઉત્તમ વ્યવસ્થા કરવા બદલ હું RummyCircle ટીમનો આભારી છું. તે ખરેખર અદ્ભુત હતું. લાઇવ રમી રમવી એ ખૂબ રોમાંચક અનુભવ હતો. બિગ 20 એ મારા માટે જાણે એક વરદાન હતું, કારણ કે હું રૂ. 7.5 લાખ જેટલી મોટી રકમ સાથે તે ટુર્નામેન્ટ જીત્યો.”
જિતેન્દ્ર ચવાણ, થાણે, મહારાષ્ટ્ર પ્રથમ ઈનામ પ્રથમ ઈનામ વિજેતા (7.5 લાખ રૂપિયા) બિગ 20 ટુર્નામેન્ટમાં (ગ્રાંડ રમી ચૅમ્પિયનશિપ 2019)“RummyCircle એ ઑનલાઇન રમી રમવા માટે સૌથી વિશ્વાસપાત્ર સાઇટ છે. હું તાજેતરમાં એસઆરટી ગ્રાંડ ફિનાલે જીત્યો. મેં સમગ્ર દેશમાં રમીના પ્રતિભાશાળી ખેલાડીઓ સાથે સ્પર્ધા કરી અને આખરે ટુર્નામેન્ટ જીત્યો. આનાથી મને ખૂબ આનંદ મળ્યો અને સારો અનુભવ થયો, જે હું ક્યારેય મારા સમગ્ર જીવનમાં ભૂલીશ નહિ. આ સંક્રાંતિને મારા અને મારા પરિવાર માટે યાદગાર બનાવવા માટે RummyCircle ટીમનો આભાર.”
બાલાજી ચિત્તિયોર, ચિત્તૂર, આંધ્રપ્રદેશ 5મા ઈનામના વિજેતા (2.58 લાખ રૂપિયા) સંક્રાંતિ રમી ટુર્નામેન્ટમાં (એસઆરટી ગ્રાન્ડ ફિનાલે)“મેં લગભગ 9 વર્ષ પહેલાં RummyCircle પર રમવાની શરૂઆત કરી હતી. તાજ હોટેલ, બેંગ્લોર ખાતે યોજાયેલ આઇઆરસીમાં હું રૂ. 1000000 જીત્યો. મોટી ફિનાલે જીતવી એ એક અદ્ભુત અનુભવ રહ્યો. રમી માટે પૅશન હોય એવી કોઈ પણ સામાન્ય વ્યક્તિ અહીં ગમે તેટલા નાણાં જીતી શકે છે. રમી રમવા અને તેનો શ્રેષ્ઠ અનુભવ લેવા માટે હું મારા મિત્રોને આ સાઇટની ભલામણ કરું છું.”
અજિત એસ એચ, શિમોગા, કર્ણાટક પ્રથમ ઈનામના વિજેતા (10 લાખ રૂપિયા) ઇન્ડિયાઝ રમી ચૅમ્પિયનશિપમાં (IRC)“કિક ઑફ ફિનાલે, ફાસ્ટ લેન ફ્રાઇડે અને થ્રિલિંગ થર્સડે ટુર્નામેન્ટમાં હું રૂ. 19,59,939 જીત્યો. હું ખૂબ ખુશ હતો અને કેટલાક શ્રેષ્ઠ ઑનલાઇન રમી ખેલાડીઓ સામે સ્પર્ધા કરવી અને જીતવું એ ખૂબ સુંદર અનુભૂતિ હતી. RummyCircle ઍપ સુપર ફાસ્ટ અને ઉપયોગમાં સરળ છે. RummyCircle ટીમનો આભાર.”
નીરજ કિલજી, રાજકોટ, ગુજરાત ટોટલ વિનિંગ અમાઉન્ટ (10.5 લાખ રૂપિયા) કિફ ઑફ ફિનાલે, ફાસ્ટ લેન અને થ્રિલિંગ થર્સડેમાં“ આ વર્ષે RummyCircleએ મારી દિવાળીને શ્રેષ્ઠતમ બનાવી છે. હું ડીઆરટી ટુર્નામેન્ટમાં 15 લાખ રૂપિયા જીત્યો. હું છેલ્લાં કેટલાંક વર્ષોથી રમી રમું છું. બધાં ઑનલાઇન ગેમનાં માધ્યમોમાંથી RummyCircleનો મારો અનુભવ શ્રેષ્ઠ રહ્યો છે અને તે એકદમ વિશ્વાસપાત્ર છે. RummyCircle ટીમનો આભાર. RummyCircle પર રમી રમવાની શ્રેષ્ઠ બાબત એ ન્યાયી રમતની નીતિઓ છે, જે તમારા માટે ન્યાયી રમતની ખાતરી કરે છે અને મને ખાતરી છે કે તમને બીજે ક્યાંય આવો અનુભવ નહિ મળે.”
રમેશ અકુરાતી, ગુડગાંવ, હરિયાણા 3જા ઈનામના વિજેતા (15 લાખ રૂપિયા) 10મી દિવાળી રમી ટુર્નામેન્ટ (ડીઆરટી 2018)“ RummyCircle એ ઑનલાઇન રમી રમવા માટેનું અદ્ભુત માધ્યમ છે. હું 11 નવેમ્બરના રોજ ડીઆરટી ફિનાલે રમ્યો અને રૂ. 5 લાખ જીત્યો! ટુર્નામેન્ટનો સૌથી સારો ભાગ એ હતો કે 3 ખેલાડીઓને દરેક રાઉન્ડમાં ક્વૉલિફાઈ થવાની તક મળી. તે ખરેખર આશ્ચર્યજનક છે.”
જસપાલ સિંહ, ચંદીગઢ 6ઠ્ઠા ઈનામ વિજેતા (5 લાખ રૂપિયા) 10મી દિવાળી રમી ટુર્નામેન્ટ (ડીઆરટી 2018)“ હું એક વર્ષથી વધુ સમયથી RummyCircle પર રમી રમું છું. ડીઆરટી ફિનાલેમાં હું રૂ. 7.5 લાખ જીત્યો. તે અદ્ભુત હતું અને તે માટે RummyCircleનો આભાર.”
મધુ ચરણ ટી, બેંગ્લોર, કર્ણાટક 5મા ઈનામના વિજેતા (7.5 લાખ રૂપિયા) 10મી દિવાળી રમી ટુર્નામેન્ટ (ડીઆરટી 2018)“ RummyCircle એ ઑનલાઇન રમી રમવા માટેનું મારું પ્રિય માધ્યમ છે. ડીઆરટી ખૂબ રોમાંચક હતી અને મને તે રમવામાં આનંદ આવ્યો. ડીઆરટી ફિનાલેમાં હું રૂ. 1.5 લાખ જીત્યો, તે મારા જીવનની સૌથી વધુ ખુશીની ક્ષણ હતી. આ દિવાળીને મારા માટે યાદગાર બનાવવા માટે RummyCircle ટીમનો હું આભારી છું.”
રાજુ વેલુ, કાંચીપુરમ, તામિલનાડુ 10મા ઈનામના વિજેતા (1.5 લાખ રૂપિયા) 10મી દિવાળી રમી ટુર્નામેન્ટ (ડીઆરટી 2018)“ સન્ડે માસ્ટર્સ ટુર્નામેન્ટમાં બીજું ઈનામ જીતતાં મને ખુશી થાય છે. આ ભારતમાં સૌથી શ્રેષ્ઠ અને ભરોસાપાત્ર ઑનલાઇન ગેમિંગ ઝોન છે, ખાસ કરીને મારા જેવા નિવૃત્ત લોકો માટે. હું બીજા ઘણા બધા લોકોને RummyCircleમાં જોડાવા અને રમી કેવી રીતે રમવી તે શીખવાનું સૂચન કરું છું.”
રામાનામૂર્તિ બી વી, કર્ણાટક સન્ડે માસ્ટર્સ ટુર્નામેન્ટમાં બીજું ઈનામ જીત્યા“ વીકેન્ડ લૂટ ટુર્નામેન્ટમાં હું ₹ 35,000 જીત્યો તે અદ્ભુત હતું. RummyCircle.com એ તમારાં કૌશલ્યો બતાવવા માટેની સારી સાઇટ છે. તેમનો કસ્ટમર કેઅર સપોર્ટ અદ્ભુત, અત્યંત ઝડપી અને વિશ્વસનીય છે. વધુમાં, તે રમવા માટેની ભરોસાપાત્ર ભારતીય સાઇટ છે. મારા જીવનને રોમાંચક અને આનંદદાયક બનાવવા માટે RummyCircle ટીમનો આભાર ”
નિખિલ નાથ, કર્ણાટક વીકેન્ડ લૂટ ટુર્નામેન્ટમાં ₹ 35000 જીત્યા“ હું એક વર્ષથી વધુ સમયથી રમતો આવ્યો છું અને Rummycircle.com પર રમવું એ એક અદ્ભુત અનુભવ રહ્યો છે. જ્યારે હું પ્લેટિનમ ક્લબ ટુર્નામેન્ટમાં રમ્યો ત્યારે ₹ 9,000થી વધુ રકમ જીતવી એ મારી સૌથી મોટી જીત છે. હું રમીના ભારતીય ખેલાડીઓ માટે અને જેઓ રમી રમવાનું શીખવા માગે છે એવા લોકો માટે આ સાઇટની ચોક્કસપણે ભલામણ કરીશ.”
અનંત પુરોહિત, આંધ્ર પ્લેટિનમ ક્લબ પ્લેયર, ₹ 9000થી વધુ જીત્યા“ સન્ડે માસ્ટર્સ ટુર્નામેન્ટમાં પ્રથમ ઈનામ જીતતાં મને ખુશી થાય છે. હું એચટીસી ડિઝાયર 728જી જીત્યો. આ ભારતમાં સૌથી શ્રેષ્ઠ અને ભરોસાપાત્ર ઑનલાઇન ગેમિંગ ઝોન છે. હું બીજા ઘણા બધા લોકોને RummyCircleમાં જોડાવા અને રમી કેવી રીતે રમવી તે શીખવાનું સૂચન કરું છું. RummyCircleનો ખૂબ ખૂબ આભાર. ”
કાર્તિક વી, તામિલનાડુ પ્રથમ ઈનામના વિજેતા, સન્ડે માસ્ટર્સ ટુર્નામેન્ટમાં“ હે ભગવાન! હું આ માની શકતો નથી, હું આઇફોન 7 જીત્યો! અદ્ભુત મોબાઇલ, RummyCircleનો આભાર, સુંદર વેબસાઇટ!”
સુંદરેશ્વરન શણમુગમ, તામિલનાડુ આઇફોન 7 જીત્યા, ફ્રી હિટ્સ 5 ટિકિટ્સના વિજેતા“ આઇફોન જીતતાં ખૂબ આનંદ થાય છે. રમી રમવા માટે બહુ સારી ઍપ છે. તમામ સાઇટોમાં રમી રમવામાં સૌથી વધુ આનંદ આપતી સાઇટ.”
સતીષ કુમાર જે, આંધ્રપ્રદેશ બીજા ઈનામના વિજેતા, સન્ડે માસ્ટર્સ ટુર્નામેન્ટમાં“ હું છેલ્લાં 2 વર્ષથી RummyCircle પર રમી રહ્યો છું. પ્રથમ સન્ડે સુપર સ્ટાર ટુર્નામેન્ટ જીત્યા બાદ મને બહુ સારું લાગે છે. RummyCircleનો ખૂબ ખૂબ આભાર.”
તપન મલિક, મહારાષ્ટ્ર પ્રથમ ઈનામ વિજેતા, રમી સુપરસ્ટાર ટુર્નામેન્ટમાં 5 લાખ જીત્યા“ આ સાઇટ પર રમી રમવી એ બહુ અદ્ભુત અનુભવ છે. ગઈકાલે સિલ્વર ક્લબ ટુર્નામેન્ટમાં હું 2250 પ્રથમ ઈનામ જીત્યો. હું ખરેખર બહુ ખુશ છું. આ સાઇટ એકદમ જેન્યુઇન છે, તેથી તમને કોઈ છેતરપિંડીની પ્રવૃત્તિ જોવા મળશે નહિ. તેથી, લોકો કોઈ ડર વિના નાણાં રોકી શકે છે અને વિજયનો આનંદ લઈ શકે છે.”
લોગેશ વારન, તામિલનાડુ પ્રથમ ઈનામ વિજેતા, સિલ્વર ક્લબ ટુર્નામેન્ટમાં*રિયલ મની રમી રમવા માટે તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ
* આ માત્ર એક સૂચક રકમ જ છે અને તેમાં પ્રમોશનલ ટુર્નામેન્ટ અને બોનસનો સમાવેશ થાય છે. વાસ્તવિક રકમમાં ફેરફાર થઈ શકે છે અને તે વેબસાઇટ પર રમાયેલ કૅશ ટુર્નામેન્ટની કુલ સંખ્યા અને કેલેન્ડર મહિનામાં ખેલાડીઓ દ્વારા ક્લેઇમ કરાયેલ બોનસ પર આધારિત હશે. વ્યક્તિગત વિજયનો આધાર તમારા કૌશલ્ય અને કેલેન્ડર મહિનામાં તમે રમો એવી કૅશ ટુર્નામેન્ટની સંખ્યા પર છે.
આન્ધ્ર પ્રદેશ, તમિલ નાડુ, તેલંગના, અસામ અને ઓડિશાના ખેલાડીઓને ઇનામ માટે ઓનલાઇન રમી રમવાની પરવાનગી નથી. વધુ જાણો